સંજીવની બેચ [ ગુજરાતી માધ્યમ ]
Description
📢 RE-NEETની તૈયારી માટે ખાસ જાહેરાત! 🚀
અમે આનંદ સાથે જાહેરાત કરીએ છીએ કે સંજીવની બેચ ની શરૂઆત 23 જુન 2025 થી Phoenix Digital App પર થવા જઈ રહી છે! 🎯
🔥સંજીવની બેચમાં શા માટે જોડાવું?
✅ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, અને બાયોલોજી માટે નિષ્ણાંત શિક્ષક દ્વારા ઉત્તમ શિક્ષણ
✅ કન્સેપ્ટ ક્લેરિટી સાથે પ્રશ્નો ઉકેલવાની ટેક્નિક્સ
✅ NEETના પાછલા વર્ષોના પ્રશ્નોનું સોલ્યુશન
✅ દરેક લેક્ચર પછી પ્રેક્ટિસ માટે અસાઇનમેન્ટ્સ
📅 શરૂઆતની તારીખ: 23 જુન 2025
📍 Phoenix Digital App પર
આ તક ગુમાવશો નહીં! આજે જ જોડાવો અને તમારા સપના ના રેન્ક તરફ પહેલું પગથિયુ ભરો! 🚀
આજે જ જોડાવો અને સફળતાની યાત્રા શરૂ કરો! 🔥💯
No records found
Loading...
No test series found
